નીચેનામાંથી કયું તેની સામે દર્શાવેલ ગુણધર્મના ક્રમને યોગ્ય રીતે રજૂ કરતું નથી?

  • A
    $Ti < V < Cr < Mn$ (ગલનબિંદુમાં વધારો)
  • B
    $Ti < V < Mn < Cr$ (દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં વધારો)
  • C
    $Ti < V < Cr < Mn$ (ઓક્સિડેશન અવસ્થાઓની સંખ્યામાં વધારો)
  • D
    $Ti^{3+} < V^{3+} < Cr^{3+} < Mn^{3+}$ (ચુંબકીય મોમેન્ટમાં વધારો)

Explore More

Similar Questions

$m$ દળનો એક પાતળો પોલો ગોળો $m$ દળના પ્રવાહીથી સંપૂર્ણ ભરેલો છે. જ્યારે ગોળો $v$ વેગ સાથે ગબડે છે,ત્યારે તંત્રની ગતિઊર્જા કેટલી હશે? (ઘર્ષણ અવગણો)

$\int \frac{x^8-9 x^2+18}{x^4-3 x^2+3} d x=$

$(4 \sqrt{2}, 2 \sqrt{6})$ માંથી પસાર થતા ઉપવલયના નાભિઓ $(-4, 0)$ અને $(4, 0)$ છે. તો તેની ઉત્કેન્દ્રતા શોધો.

જો $\sin ^{-1}\left(\frac{x}{13}\right)+\operatorname{cosec}^{-1}\left(\frac{13}{12}\right)=\frac{\pi}{2}$ હોય,તો $x$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo